UIDAI દ્વારા AI આધારિત ચેટબોટ "આધાર મિત્ર" લોન્ચ કરવામાં આવ્યું.

  • UIDAIના આ ચેટબોટની મદદથી આધાર સંબંધિત કોઈપણ માહિતી મેળવી શકાશે.
  • આ ચેટબોટની મદદથી આધાર પીવીસી કાર્ડની સ્થિતિ, નોંધણી અને ટ્રેકિંગ સંબંધિત પ્રશ્નો, આધાર અપડેટ્સ અને અન્ય બાબતો વિશે માહિતી મેળવી શકાશે.
  • UIDAI દ્વારા આધાર મિત્ર પર QR કોડ પણ જોડવામાં આવ્યો છે, જેને સ્કેન કરીને ભારતીય નાગરિકો નવા આધાર મિત્ર AI ની સુવિધા મેળવી શકશે. 
  • આ ચેટબોટ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તે લોકોના પ્રશ્નોના જવાબ આપવા માટે રચાયેલ છે.
UIDAI Launched New AI Chatbot Aadhaar Mitra in India

Post a Comment

Previous Post Next Post