શાસ્ત્રીય ગાયક પંડિત વિજય કુમાર કિચલુનું 93 વર્ષની વયે નિધન.

  • તેઓનો જન્મ 1930માં અલ્મોરા (હાલ ઉત્તરાખંડમાં)માં થયો હતો. 
  • તેઓએ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.
  • સંગીત નાટક અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કરનાર પંડિત કિલચુ ઉસ્તાદ મોઈનુદ્દીન ડાગર અને ઉસ્તાદ અમીનુદ્દીન ડાગરના શિષ્ય હતા, જેઓ ડાગર ભાઈઓ તરીકે જાણીતા હતા. 
  • તેઓ 25 વર્ષ સુધી ITC મ્યુઝિક એકેડેમીના સ્થાપક અને વડા હતા. 
  • તેઓએ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આવનારી પ્રતિભાઓને સમર્થન અને સંવર્ધન કરવા માટે સંગીત સંશોધન એકેડમીની સ્થાપના કરી હતી.
  • તેઓને વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
Classical singer Pandit Vijay Kumar Kichlu passed away at the age of 93.

Post a Comment

Previous Post Next Post