વિશ્વ બેંકના વડા ડેવિડ માલપાસ દ્વારા રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી.

  • તેઓએ તેમના પાંચ વર્ષના કાર્યકાળના અંત પહેલા પદ છોડી રહ્યા છે.  
  • તેઓની વર્ષ 2019માં નિમણૂક કરવામાં આવી હતી.  
  • ઉલ્લેખનીય છે કે તેઓને આબોહવા કાર્યકરોએ આબોહવા સંકટ પ્રત્યેના તેમના અભિગમને ટાંકીને તેને દૂર કરવાની હાકલ કરવામાં આવી છે.
World Bank President David Malpass announces resignation

Post a Comment

Previous Post Next Post