- કેન્યાના વિપિંગો રિજ ખાતે આયોજિત આ ટુર્નામેન્ટમાં તેણીએ કારકિર્દીનું ચોથું વિમેન્સ યુરોપિયન ટૂર ટાઇટલ જીત્યું.
- અદિતિ અશોકે 12-અંડર (67-70-69-74) સાથે ઈંગ્લેન્ડની એલિસ હેવસન અને થાઈલેન્ડની એપ્રિલ અંગુરાસરને પરાજય આપ્યો.
- તેણીએ વર્ષ 2016માં પ્રો બની અને રિયો 2016 ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- વર્ષ 2016માં જ LET ગોલ્ફ ટાઈટલ જીતીને આ ટાઇટલ જીતનાર તે પ્રથમ ભારતીય બની હતી. તે જ વર્ષે તેણીએ કતાર ઓપન પણ જીતી હતી.
- વર્ષ 2017માં અબુ ધાબી, UAEમાં 'ફાતિમા બિંત મુબારક વિમેન્સ ઓપન' ટાઇટલ જીત્યું હતું.