- જાન્યુઆરીમાં ચીફ જસ્ટિસ એસ. મણિકુમાર અને જસ્ટિસ શાજી પી.ચાલીની બનેલી બેન્ચ દ્વારા આપવામાં આવેલો ચુકાદો મલયાલમમાં હાઈકોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો.
- ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશિત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે આ તરફના પ્રથમ પગલા તરીકે, પ્રજાસત્તાક દિવસે ઓડિયા, ગારો અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં સર્વોચ્ચ અદાલતના 1,091 ચુકાદાઓ જાહેર કરવામાં આવ્યા હતા.