HomeCurrent Affairs કૈરોમાં આયોજિત ISSF વર્લ્ડ કપમાં એશ્વર્ય પ્રતાપસિંઘ તોમર દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો. byTeam RIJADEJA.com -February 24, 2023 0 તેને મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ઓસ્ટ્રિયાના શૂટર એલેક્ઝાન્ડર શ્મિરલને 16-6થી પરાજય આપી ગોલ્ડ જીત્યો.વર્ષ 2021માં દિલ્હીમાં યોજાયેલ વર્લ્ડકપમાં આજ ઇવેન્ટમાં તેને ગોલ્ડ મેડલ જીત્યો હતો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter