HomeCurrent Affairs ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાનો સેમિફાઇનલમાં ભારત સામે વિજય. byTeam RIJADEJA.com -February 24, 2023 0 કેપટાઉનમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 રનથી પરાજય આપ્યો.ઓસ્ટ્રેલિયાના 173 રનના લક્ષ્યાંક સામે ભારત દ્વારા 167 રન બનાવવામાં આવ્યા હતા.હવે ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા અથવા ઈંગ્લેન્ડ સામે ટકરાશે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter