FATF દ્વારા પેરિસ બેઠકમાં રશિયાનું સભ્યપદ રદ કરવાની જાહેરાત કરવામાં આવી.

  • ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા યુક્રેન સામે 'ગેરકાયદેસર, ઉશ્કેરણી વિનાનું અને ગેરવાજબી' યુદ્ધ ચલાવવા બદલ રશિયાનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • અમેરિકા દ્વારા G-7 સભ્ય દેશો સાથે મળીને મોસ્કો પર નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
  • રશિયન ફેડરેશન યુરેશિયન ગ્રુપ ઓન મની લોન્ડરિંગ (EAG) ના સક્રિય સભ્ય તરીકે વૈશ્વિક નેટવર્કનું સભ્ય રહેશે અને EAG ના સભ્ય તરીકે તેના અધિકારો જાળવી રાખશે.
  • ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (મની લોન્ડરિંગ પર) (FATF) તેના ફ્રેન્ચ નામ, Groupe d'action Financière (GAFI) દ્વારા પણ ઓળખાય છે, એક આંતર-સરકારી સંસ્થા છે.
  • તેની સ્થાપના વર્ષ 1989માં મની લોન્ડરિંગ સામે લડવા માટે નીતિઓ વિકસાવવા માટે G7ની પહેલ પર કરવામાં આવી હતી. 
  • તેનું વડું મથક ફ્રાન્સના પેરિસમાં છે.
  • તેની રચના સમયે 16 સભ્ય દેશ હતા, જેની સંખ્યા વર્ષ 2021 સુધીમાં વધીને 39 થઈ છે.
  • 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા બાદ મની લોન્ડરિંગ સાથે "આતંકવાદી ધિરાણ" રોકવાના પગલાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો.
Financial crime watchdog FATF suspends Russia's membership over Ukraine war

Post a Comment

Previous Post Next Post