પાટણમાં લેન્ગ્વેજ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત ભટાસણની પગાર કેન્દ્ર શાળામાં લેન્ગ્વેજ રૂમ અને લેન્ગ્વેજ લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવ્યુ. 
  • જેમાં વિવિધ એપ્લિકેશનની મદદથી ગુજરાતી, અંગ્રેજી, હિન્દુ અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવામાં આવશે. એપ્લિકેશનથી વિવિધ ભાષાઓમાં ભાષાંતર થઈ શકશે. 
  • ઉલ્લેખનીય છે કે, શાળામાં હાલ સમાચાર સ્ટુડિયો કાર્યરત છે અને વિદ્યાર્થીઓને સમાચાર વાંચન શીખડાવતી આ એકમાત્ર શાળા છે.
Language Laboratory inaugurated at Bhatasan Pay Center School, Patan District.

Post a Comment

Previous Post Next Post