તામિલનાડુમાં APJ અબ્દુલ કલામ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ મિશન-2023 લૉન્ચ કરવામાં આવ્યું.

  • માર્ટિન ફાઉન્ડેશન દ્વારા ડૉ. APJ અબ્દુલ કલામ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન અને સ્પેસ ઝોન ઈન્ડિયા સાથે મળીને તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાના પટ્ટીપોલમ ગામમાંથી  લોન્ચ કરવામાં આવ્યું. 
  • આ મિશન હેઠળ દેશના વિવિધ ભાગોમાં ધોરણ 6 થી 12ના બે હજારથી વધુ વિદ્યાર્થીઓના 150 PICO ઉપગ્રહોને ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યા હતા જેને રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા.
  • આ મિશનમાં 100 થી વધુ સરકારી શાળાઓના કુલ 2,000 વિદ્યાર્થીઓ આ રોકેટ પ્રોજેક્ટનો ભાગ બન્યા હતા.
  • માર્ટિન ફાઉન્ડેશન તમિલનાડુની એક બિન-લાભકારી સંસ્થા છે જેના દ્વારા આ પ્રોજેક્ટ માટે 85 ટકા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
APJ Abdul Kalam Satellite Launch Vehicle Mission-2023 launched from Tamil Nadu

Post a Comment

Previous Post Next Post