- પહેલા ભોપાલના ઈસ્લામ નગર ગામનું નામ જગદીશપુર હતું. મુઘલોએ આ નામ બદલી ઇસ્લામ નગર કર્યું હતું.
- અગાઉ ભોપાલના હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ‘રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન’ અને મિન્ટો હોલનું નામ ‘કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટર’, હોશંગાબાદનું નામ બદલીને ‘નર્મદાપુરમ’ અને બાબાઈનું નામ બદલીને ‘માખન નગર’ કરવામાં આવ્યું છે.