- ‘કલાતપસ્વી’ તરીકે પ્રખ્યાત, વિશ્વનાથનો જન્મ 1930માં આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓએ તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી હતી. તેમણે 1965 સુધી 50 ફિલ્મો બનાવી હતી.
- તેઓને વર્ષ 2016માં ભારતીય સિનેમામાં સર્વોચ્ચ માન્યતા પ્રાપ્ત, 48મો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો.
- તેઓને વર્ષ 1992માં પદ્મશ્રી, પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો અને 20 નંદી પુરસ્કારો ઉપરાંત 10 ફિલ્મફેર ટ્રોફી જેમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.