ગુજરાતમાં 72માં વન-મહોત્સવ 2021ની ઉજવણી કરવામાં આવી.

  • આ ઉજવણી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે કરવામાં આવી છે. 
  • આ કાર્યક્રમ દરમિયાન ઉમરગામ તાલુકામાં 21મું સાંસ્કૃતિક વન 'મારુતિનંદન વન' નું લોકાર્પણ કરાયું હતું. 
  • દેશમાં વૃક્ષોની સંખ્યા વધારવાના ઉદેશ્યથી 1950માં વન મહોત્સવના રુપમાં વૃક્ષારોપણ અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. 
  • ગુજરાતમાં વર્ષ 2004થી સાંસ્કૃતિક વન કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.


Post a Comment

Previous Post Next Post