- તેઓ દિવંગત અભિનેતા-ફિલ્મ નિર્માતા ગુરુ દત્તની બહેન હતા.
- તેઓનો જન્મ 1932માં કોલકાતામાં થયો હતો. તેમના પિતા કવિ અને માતા લેખક હતા.
- તેઓએ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'તારે જમીન પર'માં કેમિયો રોલ કર્યો હતો. જેમાં તેઓએ આમિર ખાનના આર્ટ ટીચરની ભૂમિકા ભજવી હતી.
- લલિતા લાજમીની કૃતિઓ તેમના ભાઈ ગુરુ દત્ત, સત્યજીત રે અને રાજ કપૂર દ્વારા બનાવવામાં આવેલી ભારતીય ફિલ્મોથી પણ પ્રભાવિત હતી.