વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવેનું ઉદઘાટન કરવામાં આવ્યું.

  • વડાપ્રધાન દ્વારા દિલ્હી-મુંબઈ એકસપ્રેસના દિલ્હી-દૌસા-લાલસોટn 246 કિમી સેકશનને દેશને સમર્પિત કરવામાં આવ્યો. 
  • આ દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઇવે કુલ 1386 કિમી લાંબો છે. અને 12,150 કરોડના ખર્ચે તૈયાર થયેલ છે.
PM Modi inaugurates first stretch of Delhi-Mumbai Expressway

Post a Comment

Previous Post Next Post