એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શોટ પુટમાં તજિન્દરપાલસિંઘ તૂરે ગોલ્ડ જીત્યો.

  • અગાઉ તજિન્દરપાલે વર્ષ 2018માં એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક અને વર્ષ 2018માં જ તેને તેહરાનમાં ચેમ્પિયનશિપની અગાઉની આવૃત્તિમાં 19.18 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.ઉપરાંત 2019 આઉટડોર એશિયન ચેમ્પિયન રહી ચૂક્યો છે. 
  • ઉપરાંત અન્ય ભારતીય, કરણવીર સિંહે દેશ માટે 19.37 મીટરના થ્રો સાથે સિલ્વર મેળવ્યો.
Tajinderpal strikes gold at Asian indoor athletics championships

Post a Comment

Previous Post Next Post