રિઝર્વ બેંક દ્વારા બીજી વૈશ્વિક હેકાથોન 'HARBINGER 2023 ઇનોવેશન ફોર ટ્રાન્સફોર્મેશન' ની જાહેરાત કરવામાં આવી.

  • આ હેકથોનની થીમ 'Inclusive Digital Services' રાખવામાં આવી છે. 
  • આ હેકાથોનનો ઉદ્દેશ્ય ડિજિટલ નાણાકીય સેવાઓને ડિફરન્ટલી-વિકલાંગ લોકો માટે સુલભ બનાવવા, કાર્યક્ષમ અનુપાલનની સુવિધા, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીની પહોંચ વિસ્તારવા અને બ્લોકચેનની માપનીયતા વધારવાની ક્ષમતા વધારો  કરાવવાનું છે.
  • આ માટે RBI દ્વારા ચાર સેગમેન્ટમાં નવીન વિચારો આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં વિભિન્ન રીતે-વિકલાંગ (દિવ્યાંગ) માટે નવીન, ઉપયોગમાં સરળ, ડિજિટલ બેંકિંગ સેવાઓ;  રેગ્યુલેટેડ એન્ટિટીઝ (REs) દ્વારા વધુ કાર્યક્ષમ અનુપાલનની સુવિધા માટે RegTech સોલ્યુશન્સ';  CBDC-રિટેલ ટ્રાન્ઝેક્શન્સ માટે ઉપયોગના કેસ/સોલ્યુશન્સની શોધખોળ, ઑફલાઇન મોડમાં વ્યવહારો સહિત';  અને 'વધતા વ્યવહારો પ્રતિ સેકન્ડ (TPS)/ થ્રુપુટ અને બ્લોકચેનની માપનીયતાનો સમાવેશ થાય છે.
  • આ હેકાથોનના વિજેતાને 40 લાખ રૂપિયા અને ઉપવિજેતાને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
  • અગાઉ પ્રથમ હેકાથોનની જાહેરાત નવેમ્બર 2021 માં કરવામાં આવી હતી અને પરિણામો જૂન 2022 માં જાહેર કરવામાં આવ્યા હતા.
RBI announces 2nd global hackathon HARBINGER 2023

Post a Comment

Previous Post Next Post