- સ્વદેશી ફાઇનાન્શિયલ ટેક્નોલોજી ફર્મ વેલોસિટી દ્વારા ઓપનAIના ChatGPT સાથે સંકલિત ભારતનું પ્રથમ AI ચેટબોટ કર્યો જેને "Lexi" નામ આપવામાં આવ્યું છે.
- વેલોસિટી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આ નવીનતમ પ્રગતિને તેના હાલના એનાલિટિક્સ ટૂલ, વેલોસિટી ઇનસાઇટ્સ સાથે સંકલિત કરવામાં આવી છે.
- ભારતીય ઇકોમર્સ બ્રાન્ડ્સ Whatsapp પર દૈનિક બિઝનેસ રિપોર્ટ મેળવવા "વેલોસિટી ઇનસાઇટ્સ"નો ઉપયોગ કરે છે જેના કારણે કંપની દ્વારા જ Whatsapp ઇન્ટરફેસમાં ChatGPTને પણ એકીકૃત કરવામાં આવ્યુ.