પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય આદિ મહોત્સવનો આરંભ કરાવવામાં આવ્યો.

  • આ મહોત્સવ નવી દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે.  
  • આ મહોત્સવમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આદિજાતિ સમુદાયના કલાકસબીઓ  ભાગ લેશે.  
  • આ મહોત્સવ આદિજાતિ સમુદાયના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા માટે મંચ પૂરું પાડે છે.
  • આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમુદાયના લોકોને પોતાના ઉત્પાદનોના સીધા વેચાણ અને તેના લાભો મેળવવામાં મદદ પહોચાડવાનો છે.
PM inaugurates Aadi Mahotsav at Major Dhyan Chand National Stadium in Delhi

Post a Comment

Previous Post Next Post