- 15 થી 17 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ કોન્ફરન્સનુ ઉદ્ઘાટન ભારતના વિદેશ મંત્રી અને ફિજીના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું.
- આ સંમેલનની મુખ્ય થીમ 'હિન્દીઃ ફ્રોમ ટ્રેડિશનલ નોલેજ ટુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' રાખવામાં આવી છે.
- આ સંમેલનમાં પૂર્ણ સત્ર અને ઇન્ડેન્ટર્ડ દેશોમાં હિન્દી, ફિજી અને પેસિફિકમાં હિન્દી, 21મી સદીમાં માહિતી ટેકનોલોજી અને હિન્દી, મીડિયા અને હિન્દીની વૈશ્વિક સમજ, ભારતીય જ્ઞાન પરંપરાઓ અને હિન્દીના વૈશ્વિક સંદર્ભ,ભાષાકીય સમન્વય અને હિન્દી અનુવાદ જેવા 10 સત્રો આયોજિત કરવામાં આવશે.