સાઉદી અરબ દ્વારા પ્રથમ મહિલા અવકાશયાત્રીને અવકાશમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • વર્ષ 2023 ના બીજા ક્વાર્ટર દરમિયાન તેની પ્રથમ મહિલા અવકાશયાત્રી રાયના બર્નાવી અને પુરૂષ અવકાશયાત્રી અલી અલકર્ણીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવામાં આવશે.  
  • બંને અવકાશયાત્રીઓ યુએસથી લોન્ચ થનારા AX-2 સ્પેસ મિશનમાં સામેલ થશે. 
  • આ મિશનનો ઉદ્દેશ્ય માનવ અવકાશ ઉડાનમાં દેશની ક્ષમતાને વધારવાનો છે.
Saudi Arabia to Send Its First Woman Into Space

Post a Comment

Previous Post Next Post