ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

  • તેણે ઇંગ્લેન્ડને 2019 માં પ્રથમ વખત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ જીતાડ્યું હતું.
  • તેને વ્યાવસાયિક કારકિર્દીમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 5,042 રન, લિસ્ટ Aમાં 11,654 અને T20માં 7,780 રન બનાવ્યા હતા.
  • 13 સદી સાથે - અને ODIમાં સૌથી સફળ કેપ્ટન, 126 મેચોમાં 76 જીત સાથે તેણે નેતૃત્વ કર્યું છે. 
  • એકંદરે તેણે ઇંગ્લેન્ડને 72 મેચમાંથી 42 T20I જીત અપાવી.
England’s World Cup-winning captain, Eoin Morgan announces retirement from Cricket.

Post a Comment

Previous Post Next Post