પ્રખ્યાત યક્ષગાન ગાયક અને પટકથા લેખક બલિપા નારાયણ ભાગવતનું 85 વર્ષની વયે નિધન.

  • તેમણે ગાયકીની એક અનોખી શૈલીમાં નિપુણતા મેળવી હતી, જેને ‘બલિપા સ્ટાઈલ’ નામ આપવામાં આવ્યું હતું. 
  • તેઓએ 30 થી વધુ યક્ષગાન ‘પ્રસંગ’ (સ્ક્રીપ્ટ) લખી છે અને લગભગ 60 વર્ષ સુધી યક્ષગાનના ક્ષેત્રમાં સેવા આપી હતી.
  • તેઓ કટેલ દુર્ગાપરમેશ્વરી પ્રસાદીતા યક્ષગણ મંડળી (કટેલ મેળા)ના મુખ્ય ભાગવત હતા.
  • 13 એપ્રિલ, 1938ના રોજ કાસરગોડ જિલ્લા (કેરળ)ના પાદરે ગામમાં જન્મેલા ભાગવતે 13 વર્ષની ઉંમરે યક્ષગાન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
  • તેઓએ અનેક યક્ષગાન એપિસોડ લખ્યા હતા.  
  • તેમણે પાંચ દિવસીય ‘દેવી મહાત્મે’ એપિસોડની રચના કરી, જે યક્ષગાન સાહિત્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રચના માનવામાં આવે છે.
  • તેમને અખિલ ભારતીય કન્નડ સાહિત્ય માટે વર્ષ 2002 માં ‘કર્ણાટક શ્રી’ એવોર્ડ સહિત અન્ય ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Yakshagana Bhagavat Balipa Narayana Bhagavata passes away at 85

Post a Comment

Previous Post Next Post