એશિયન હોકી ફેડરેશન (AHF) દ્વારા હોકી ઈન્ડિયાને શ્રેષ્ઠ આયોજક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

  • આ એવોર્ડ હોકી ઇન્ડિયાને FIH ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 ભુવનેશ્વર-રાઉરકેલા યજમાન રાષ્ટ્ર તરીકેના શ્રેષ્ઠ આયોજન માટે આપવામાં આવ્યો.
  • અગાઉ ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં FIH હોકી મેન્સ વર્લ્ડ કપ 2018નું આયોજન થયું હતું.
  • જ્યારે FIH ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ 2023નું આયોજન ભુવનેશ્વરના રાઉરકેલામાં નવનિર્મિત બિરસા મુંડા હોકી સ્ટેડિયમાં થયું હતું. જે વિશ્વના સૌથી મોટા હોકી સ્ટેડિયમ તરીકે ખ્યાતિ ધરાવે છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે FIH ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 ભુવનેશ્વર-રાઉરકેલામાં વિશ્વભરની 16 ટીમોએ ભાગ લીધો હતો જેમાં જર્મનીએ ફાઈનલમાં વિજય મેળવ્યો હતો.
Hockey India was awarded the Best Organizer Award by the Asian Hockey Federation (AHF).

Post a Comment

Previous Post Next Post