- તેઓ એક ફિલ્મ નિર્માતા હોવા ઉપરાંત જાણીતા એડ ફિલ્મ નિર્માતા પણ હતા જેના માટે તેમણે ઘણા મોટા પુરસ્કારો જીત્યા હતા.
- તેઓએ વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
- બાદમાં તેઓએ 'લગા ચુનરી મેં દાગ', 'મર્દાની' અને 'લફંગે પરિંદે' જેવી ફિલ્મો બનાવી હતી.