ભારત અને બ્રિટનના નૌકાદળની દ્વિપક્ષીય દરિયાઈ કવાયત 'Konkan 2023' નું સમાપન થયું.

  • બંને દેશોની આ સંયુક્ત નૌકા કવાયત 20 થી 22 માર્ચ 2023 દરમિયાન અરબી સમુદ્રમાં કોંકણ કિનારે હાથ ધરવામાં આવી હતી.  
  • ભારતીય નૌકાદળ દ્વારા ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS TRISHUL  અને ટાઇપ 23 ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ HMS લેન્કેસ્ટર સાથે આ યુદ્ધ કવાયતમાં ભાગ લેવામાં આવ્યો.
  • આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોની દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા અને પ્રદેશમાં નિયમો-આધારિત વ્યવસ્થા જાળવવા માટે ઓપરેશનલ-કુશળતા કેળવવાનો, આંતર-કાર્યક્ષમતા વધારવા અને સંયુક્ત કામગીરી માટેની ક્ષમતામાં સુધારો કરવાનો હતો.
'Konkan 2023' concluded.

Post a Comment

Previous Post Next Post