બાંગ્લાદેશી લેખક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને વિશેષ સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

  • ફાઉન્ડેશન ઓફ સાર્ક રાઈટર્સ એન્ડ લિટરેચર દ્વારા તેઓને તેમની ટ્રાયોલોજી-ધ અનફિનિશ્ડ મેમોઇર્સ, ધ પ્રિઝન ડાયરીઝ અને ન્યૂ ચાઇના 1952 માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
Bangabandhu Sheikh Mujibur Rahman honoured with literary award

Post a Comment

Previous Post Next Post