કાર્લોસ અલ્કારાઝ અને એલેના રાયબાકીનાએ 2023 ઇન્ડિયન વેલ્સ મેન્સ અને વિમેન્સ સિંગલ્સ ઇવેન્ટ્સ જીતી.

  • આ ટુર્નામેન્ટની ફાઈનલમાં વિમેન્સ સિંગલ્સમાં રાયબકીનાએ આર્યના સાબાલેન્કાને 7-6 (11), 6-4થી અને મેન્સ સિંગલ્સમાં અલ્કારાઝે ડેનિલ મેદવેદેવને 6-3, 6-2થી પરાજય આપ્યો.
  • Indian Wells ની ઇનામી રકમ Association of Tennis Professionals (ATP) અને Women’s Tennis Association (WTA) એ બંન્ને ટુર માટે સમાન છે, જેમાં ચેમ્પિયનને $1.2 મિલિયનથી વધુ ઈનામી રકમ આપવામાં આવે છે.
Carlos Alcaraz and Elena Rybakina won the men's and women's singles titles respectively at Indian Wells 2023.

Post a Comment

Previous Post Next Post