ઉત્તરાખંડના પૌડીમાં વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવેલું 'Bambi Bucket' ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

  • આ ઓપરેશન પૌરીના વનમાં લાગેલી આગને કાબૂમાં લેવા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી ત્રણ દિવસથી લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
  • આ ત્રણ દિવસોમાં, MI 17 એ ડોભ શ્રીકોટ, બંગવાડી, અડવાણી અને ચુરકુંડીના જંગલની આગને બુઝાવી હતી. 
  • અગાઉ નૈનીતાલના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે એરફોર્સના MI 17 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.
  • આ આગને બુઝાવવા માટે MI 17 માં હેલિકોપ્ટર અલકનંદા નદી પર બનેલા જીવીકે ડેમમાંથી પાણી ભરવામાં આવ્યું હતું.
Operation 'Bambi Bucket' launched by the Air Force was completed in Paudi, Uttarakhand

Post a Comment

Previous Post Next Post