- આ પરીક્ષણ DMSRDE Defence Materials and Stores Research and Development Establishment (DMSRDE) દ્વારા હાથ ધરવામાં આવ્યું.
- સુપરસોનિક મિસાઈલ માટે RAMJET ઈંધણનો ઉપયોગ કરવામાં આવશે.
- RAMJET મિસાઇલ એક પ્રોપલ્શન સિસ્ટમ છે, જે RAMJET એન્જિન સિસ્ટમ પર આધારિત છે.
- RAMJET ઇંધણનું ઉત્પાદન મેસર્સ બીપીસીએલ અને મેસર્સ મિનરલ ઓઇલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
- DRDO ભારતીય સંરક્ષણ મંત્રાલયની સહાયક એકમ તરીકે કામ કરે છે.
- DRDOની સ્થાપના વર્ષ 1958માં થઈ હતી, જેનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે.