ભારતના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાને 'Order of Australia' માનદ અધિકારી તરીકે નિયુક્ત કરાયા.

  • તેઓને ઑસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને વેપાર, રોકાણ અને પરોપકારની વિશિષ્ટ સેવા માટે ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝન ઑફ ઑસ્ટ્રેલિયા (General Division of the Order of Australia (AO)) માં માનદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝન (AO)માં માનદ અધિકારી તરીકે નિમણૂક સાથે તેઓ ઔપચારિક રાષ્ટ્રીય માન્યતાને પાત્ર બનશે.
  • રતન ટાટાને બિઝનેસ, ઉદ્યોગ, એન્જિનિયરિંગ, નેતૃત્વ, સંસ્કૃતિ અને શાંતિમાં તેમના યોગદાન માટે અસંખ્ય આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે, જેમાં યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ તરફથી ડોક્ટર ઓફ બિઝનેસ ઓનરિસ કોસાનો સમાવેશ થાય છે.
Ratan Tata appointed to 'Order of Australia' for bolstering bilateral ties

Post a Comment

Previous Post Next Post