- ડેનમાર્ક દ્વારા ઉત્તર સમુદ્રની નીચે 1,800 મીટર નીચે કાર્બન ડાયોક્સાઇડ સંગ્રહિત કરવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં વિદેશમાંથી આયાત કરાયેલ CO2ને સંગ્રહ કરવામાં આવશે.
- બ્રિટિશ કેમિકલ જાયન્ટ ઈનોસ અને જર્મન ઓઈલ કંપની વિન્ટરશેલ ડીના નેતૃત્વમાં 'ગ્રીનસેન્ડ' નામનો આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
- કાર્બન ડાયોક્સાઈડ દ્વારા વાતાવરણને વધુ ગરમ થતું અટકાવવા માટે તેને દરિયામાં ઊંડે સંગ્રહ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.