રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અઘ્યક્ષ મીનેષ શાહને 'ડોક્ટર કુરીયન પુરસ્કાર' અર્પણ કરવામાં આવ્યો.

  • તેઓને આ પુરસ્કાર ડેરી ક્ષેત્રે વિકાસમાં આપેલા નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવ્યો.
  • તેઓ 37 વર્ષથી પણ વધારે સમયથી NDDBમાં ફરજ બજાવી રહ્યા છે.
  • ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના નામ પરથી આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જે ભારતીય ડેરી ઉદ્યોગના વિકાસ અને વૃદ્ધિમાં તેમણે આપેલા ઉત્કૃષ્ટ યોગદાનનો પુરાવો છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારમાં એક સ્મૃતિચિહ્ન, એક પ્રશસ્તિપત્ર અને રૂ. 2 લાખના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે.
Dr. Minesh Shah, Chairman of NDDB. Honored with Kurian Award

Post a Comment

Previous Post Next Post