ચીન-કંબોડિયા દ્વારા સયુંક્ત દરિયાઈ કવાયતનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું.

  • ચીન-કંબોડિયા દ્વારા કંબોડિયન જળસીમાં પર 'Golden Dragon 2023' નામની દરિયાઈ કવાયતનું આયોજન કરવામાં આવ્યું.
  • આ કવાયત 20 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે તે 2016થી આયોજિત થયેલ પાંચમી સયુંક્ત કવાયત છે. 
  • આ કવાયતનો ઉદ્દેશ્ય આતંકવાદ, ચેપી રોગો અને કુદરતી આફતો સહિતના બિન-પરંપરાગત સુરક્ષા જોખમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
China-Cambodia hold first maritime drills ahead of joint exercise in Cambodian waters

Post a Comment

Previous Post Next Post