વિશ્વના સૌથી વધુ ખુશ દેશોની યાદીમાં ફિનલેન્ડ પ્રથમ ક્રમે રહ્યું.

  • Gallup World Poll ના આધારે World Happiness Report તૈયાર કરવામા આવે છે. 
  • ફિનલેન્ડ છેલ્લા સતત 6 વર્ષથી આ યાદીમાં ટોચ પર છે. 
  • આ યાદીમાં ટોચના 20 સુખી દેશોની યાદીમાં એક પણ એશિયાઈ દેશ સામેલ નથી. 
  • ટોચના 20 સૌથી ખુશ દેશોમાં ફિનલેન્ડ ઉપરાંત ડેનમાર્ક, આઈસલેન્ડ, સ્વીડન અને નોર્વે ટોપ પાંચ દેશો છે. 
  • World Happiness Report દેશોના લોકોની જીવનશૈલી, તેમનો જીડીપી, સામાજિક સમર્થન, ખૂબ ઓછો ભ્રષ્ટાચારનું ધોરણ અને એકબીજા પ્રત્યેના પ્રેમ જેવા માપદંડના આધારે બનાવવામાં આવે છે. 
  • વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતનું સ્થાન 136થી સુધરીને 126 થયું છે. સૌથી નિમ્ન સ્તરે અફઘાનિસ્તાન 137માં સ્થાને છે.
  • World Happiness Report અનુસાર 6 નંબર પર સ્વીડન, 7મા નંબરે નોર્વે, 8માં સ્વિટ્ઝર્લેન્ડ છે. 9માં નંબરે લક્ઝમબર્ગ, 10માં નંબરે ન્યુઝીલેન્ડ, 11માં નંબરે ઑસ્ટ્રિયા, 12માં નંબરે ઑસ્ટ્રેલિયા, 13માં નંબર પર કેનેડા, 14માં આયર્લેન્ડ, 15માં નંબરે યુનાઇટેડ સ્ટેટ્સ, 16માં નંબરે જર્મની, 17મા નંબરે બેલ્જિયમ, 18માં નંબર પર ચેક રિપબ્લિક, 19મા નંબરે યુનાઇટેડ કિંગડમ અને 20મા નંબરે લિથુઆનિયાનો સમાવેશ થાય છે.
Finland tops list of world’s happiest countries

Post a Comment

Previous Post Next Post