દેશમાં 20 માર્ચથી 5મા પોષણ પખવાડયાની શરૂઆત થશે.

  • મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આવતીકાલથી 5મા પોષણ પખવાડાની દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી શરૂ કરવામાં આવશે.
  • જેનો ઉદ્દેશ્ય જન આંદોલન અને જન ભાગીદારી દ્વારા પોષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને સ્વસ્થ આહારની આદતોને પ્રોત્સાહન આપવાનો છે. 
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 8મી માર્ચ 2018ના દિવસે  પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
  • આ વર્ષની પોષણ પખવાડયાનો વિષય - "બધા માટે પોષણ: એક સ્વસ્થ ભારત" સાથે રાખવામા આવી છે.
5th Poshan Pakhwada celebrations

Post a Comment

Previous Post Next Post