કર્ણાટક ચૂંટણી પંચ દ્વારા મતદાન આઇકન તરીકે ટ્રાન્સજેન્ડર લોક કલાકાર 'મંજમ્મા જોગતી' ને નિયુક્ત કરવામાં આવ્યા.

  • કર્ણાટકમાં પ્રથમ વખત ચૂંટણી પંચ (EC) દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાય માટે એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ મંજમ્મા જોગતીને તેના સમુદાયને નોંધણી કરવા અને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે મતદાન આઇકન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
  • શ્રીમતી જોગતી ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના જે કર્ણાટક જનપદ એકેડેમીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે.
  • આ સિવાય ક્રિકેટર રાહુલ દ્રવિડ, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ચંદ્રશેખર કંબર, બેલાકુ એકેડમીના વિઝ્યુઅલી ચેલેન્જ્ડ અશ્વિની અંગડી અને પેરાલિમ્પિયન ગિરીશ ગૌડા રાજ્યના અન્ય પોલ આઇકોન તરીકે કાર્યરત છે.
EC chooses transgender folk artiste Manjamma Jogati as poll icon for the community

Post a Comment

Previous Post Next Post