ભારતની પ્રથમ 'Quantum Computing' આધારિત ટેલિકોમ નેટવર્ક લિંક દિલ્હીમાં શરૂ કરવામાં આવી.

  • દિલ્હીમાં આયોજિત ઇન્ટરનેશનલ ક્વોન્ટમ એન્ક્વલ દરમ્યાન કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા 'Quantum Computing' પર આધારિત દેશની પ્રથમ ટેલિકોમ નેટવર્ક લિંક સેવાનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. 
  • આ સાથે મંત્રાલય દ્વારા એક હેકાથોન પણ શરૂ કરવામાં આવી છે જેમાં જે કોઈ આ સિસ્ટમ અને સી-ડોટ દ્વારા વિકસિત સિસ્ટમને તોડી શકશે, તેને દરેક હેકિંગ માટે 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
Country's first 'quantum computing' based telecom network link launched in Delhi.

Post a Comment

Previous Post Next Post