કેન્દ્ર સરકાર દ્વ્રારા પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને બે એવોર્ડ આપવામાં આવ્યા.

  • ગુજરાતને બે કેટેગરી હેઠળ એવોર્ડ પ્રાપ્ત થયો છે જેમાં 'Best Interpretation Centre' ની કેટેગરીમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતેના વોચ ટાવરમાં આવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટરને અને 'Best Sound and Light Show' ની કેટેગરીમાં રાજકોટ સ્થિત આલ્ફ્રેડ હાઇસ્કૂલના સાઉન્ડ એન્ડ લાઇટ શૉને  રનર્સ અપ એટલે કે બીજા નંબર પર એવોર્ડ પ્રાપ્ત થયો.
  • આ એવોર્ડ પ્રવાસન વિભાગ દ્વારા દિલ્હીમાં 'Tourism in Mission Mode' વિષય પર આયોજિત કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યા. 
  • આ પુરસ્કારો ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ એવોર્ડ્સ આપવામાં આવ્યા છે.
  • ઉલ્લેખનીય છે કે, સ્વદેશ દર્શન યોજનાની શરૂઆત વર્ષ 2014-15માં કરવામાં આવી હતી જે બે યોજનાઓ પ્રસાદ દર્શન યોજના અને સ્વદેશ દર્શન યોજના સાથે મળીને બનાવવામાં આવી છે.
Gujarat Received Two Awards In The Field Of Tourism

Post a Comment

Previous Post Next Post