લિયોનેલ મેસ્સી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 100 ગોલ પૂરા કરનાર બન્યો ત્રીજો ખેલાડી બન્યો.

  • તેને કુરાકાઓ સામેની આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચના પ્રથમ હાફમાં હેટ્રિક ફટકારીને આર્જેન્ટીના માટે 100મો ગોલ કર્યો.
  • આ યાદીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 122 ગોલ સાથે પ્રથમ અને ઈરાનનો અલી ડેઈ 109 ગોલ સાથે બીજા સ્થાન પર છે.
Lionel Messi becomes third player ever to score 100 international goals

Post a Comment

Previous Post Next Post