ભારતીય ફૂટબોલ ટીમે મણિપુરમાં યોજાયેલ ત્રણ દેશની સિરીઝ જીતી.

  • ફાઇનલ મેચમાં ભારતે કિર્ગિસ્તાનને 2-0 થી પરાજય આપો.
  • આ સિરીઝ ભારત, મ્યાનમાર અને કિર્ગિસ્તાન વચ્ચે યોજાઇ હતી.
  • ફીફા રેંકિંગમાં 104મો રેન્ક ધરાવતી ભારતીય ટીમે 94મો રેન્ક ધરાવતી કિર્ગિસ્તાનની ટીમને પરાજય આપ્યો.
Indian football team won the tri-nation series held in Manipur.

Post a Comment

Previous Post Next Post