ભારતીય વાયુસેના દ્વારા 'શિન્યુ મૈત્રી 23' સૈન્ય કવાયતમાં ભાગ લેવામાં આવ્યો.

  • આ હવાઈ કવાયત ભારત-જાપાનની સંયુક્ત સૈન્ય કવાયત "ધર્મા ગાર્ડિયન" સાથે 13 ફેબ્રુઆરી થી 2 માર્ચ સુધી યોજાઇ ગઈ.
  • આ કવાયતમાં ભારતીય વાયુ સના દ્વારા જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JASDF) સાથે ભાગ લેવામાં આવ્યો.
  • આ કવાયતનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેના અને જાપાનના એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે પરસ્પર સમજણ અને આંતર-કાર્યક્ષમતાને પણ વધારવાનો હતો.
IAF transport aircraft Exercise Shinyuu Maitri with Japan's Air Self Defense Force

Post a Comment

Previous Post Next Post