ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની માહિતી આપતું ડેશબોર્ડ 'આતિથ્યમ' શરૂ કરાયું.

  • પ્રવાસન ક્ષેત્રના વિકાસ દ્વારા વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
  • ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં વિવિધ જિલ્લાઓ, પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓની મુલાકાતની માહિતી પણ એકત્ર કરવામાં આવશે.
  • ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં ગુજરાતનાં મુખ્ય 109 પ્રવાસન સ્થળોની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Gujarat govt launches Aatithyam dashboard for real-time tourism data

Post a Comment

Previous Post Next Post