આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 'આણંદ રસરાજ' નામક કેરીની નવી જાત વિકસાવામાં આવી.

  • છોટાઉદેપુર જીલ્લામાં જબુગામ ખાતે વૈજ્ઞાનિકો દ્વારા 22 વર્ષના લાંબા ગાળા બાદ કેરીની આ નવી જાત વિકસાવવામાં આવી.
  • કૃષિ યુનિવર્સિટીના પરિયા કેન્દ્ર ખાતે વર્ષ 2000ની સાલમાં સોનપરી જાતની કેરી વિકસાવવામાં આવી હતી.
  • આ નવી જાતના આંબા 'આણંદ રસરાજ' બજારમાં કેસર કરતાં પણ વધુ સારું ફળ આપે તેવી ક્ષમતા ધરાવે છે. 
  • તેને દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જાય છે. તે સાત થી નવમા વર્ષે હેકટર દીઠ લગભગ 1 હજાર કિલો જેટલું ફળનું ઉત્પાદન આપી શકે છે.
Anand Rasraj New Variety Of Mango Set To Be Joy Of Juice

Post a Comment

Previous Post Next Post