ભારતીય નૌકાદળને સૌપ્રથમ સ્વદેશી નિર્મિત ASW રોકેટ ફ્યુઝ સોંપવામાં આવ્યું.

  • ખાનગી ભારતીય ઉદ્યોગ કંપની મેસર્સ ઈકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ (EEL), નાગપુર દ્વારા ભારતીય નૌકાદળને પ્રથમ વખત બનાવવામાં આવેલ અંડરવોટર રોકેટ RGB 60 માટે સંપૂર્ણ સ્વદેશી ફ્યુઝ YDB-60 સોંપવામાં આવ્યું.
  • શસ્ત્રો અને દારૂગોળામાં આત્મનિર્ભરતાને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવા માટે, ભારતીય નૌકાદળે પ્રથમ વખત 'અંડરવોટર એન્ટી સબમરીન વોરફેર (ASW)' રોકેટ RGB માટે આ ફ્યુઝ ખરીદવામાં આવ્યા છે.
  • આ ફયુઝ મુખ્ય યુદ્ધ જહાજોમાં ઉપયોગમાં લેવાશે.
  • આ પ્રથમ વખત બનશે જ્યારે ભારતીય નૌકાદળ દ્વારા ભારતીય ખાનગી ઉદ્યોગને પાણીની અંદર દારૂગોળા ફ્યુઝ માટે સપ્લાય ઓર્ડર આપવામાં આવ્યો છે.
indigenized fuze of Anti-Submarine Warfare rocket.

Post a Comment

Previous Post Next Post