શી જિનપિંગ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

  • ચીનમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
  • પીપલ્સ પાર્ટી ઓફ ચાઈનાની વાર્ષિક નેશનલ પીપલ્સ કોંગ્રેસ વર્ષ 2022, ઓક્ટોબરમાં યોજાઈ હતી જેમાં તેઓને નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.   
  • ઉપરાંત તેઓ ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ પણ ચૂંટાયા.
Xi Jinping was elected as the President

Post a Comment

Previous Post Next Post