ઇન્ડોનેશિયા દ્વારા બોર્નિયોને પોતાની રાજધાની બનાવવાની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત ઇન્ડોનેશિયાની હાલની રાજધાની જકાર્તા સમુદ્રમાં ડુબતી હોવાથી કરવામાં આવી છે. 
  • એક અંદાજ મુજબ વર્ષ 2050 સુધીમાં જકાર્તાનો લગભગ ત્રીજો ભાગ પાણીમાં ડુબી જશે. 
  • નવી રાજધાની જે સ્થળ પર છે તે જંગલી વિસ્તાર છે જ્યા અનેક પ્રજાતિઓના જાનવર તેમજ આદિવાસી લોકો રહે છે, આ કારણથી ત્યાના લોકોએ નવી રાજધાનીનો વિરોધ કર્યો છે. 
  • ઇન્ડોનેશિયન સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઇ આ રાજધાનીને 'ટકાઉ ફોરેસ્ટ સિટી / Sustainable Forest City' બનાવાશે. 
  • ઇન્ડોનેશિયન સરકાર દ્વારા નવી રાજધાનીને વર્ષ 2045 સુધીમાં કાર્બન-ન્યુટ્રલ બનાવવાનું લક્ષ્ય પણ રખાયું છે.
Indonesia is moving its capital from Jakarta to Borneo

Post a Comment

Previous Post Next Post