કર્નલ ગીતા રાણા LAC ને કમાન્ડ કરનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા.
byTeam RIJADEJA.com-
0
કોર્પ્સ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સના કર્નલ ગીતા રાણા પૂર્વી લદ્દાખમાં દૂરસ્થ સ્થાન પર સ્વતંત્ર ફિલ્ડ વર્કશોપનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા.