ઇન્ડોનેશિયામાં આવેલ સક્રિય જવાળામુખી માઉન્ટ મેરાપી ફાટ્યો.

  • ઈન્ડોનેશિયાની સાંસ્કૃતિક રાજધાની યોગકાર્તા પાસેના જાવા દ્વીપના આ જ્વાળામુખીની ઊંચાઈ 9737 ફૂટ છે.  
  • આ જવાળામુખી વર્ષ 2006થી સક્રિય બન્યો હતો ત્યારે આસપાસના વિસ્તારોમાં 156 ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
  • અગાઉ વર્ષ 2010માં આ જ્વાળામુખી ફાટવાને કારણે 347 લોકોના મોત થયા હતા.  
  • માઉન્ટ મેરાપી જ્વાળામુખી ઈ.સ 1548 થી સમયાંતરે ફાટી રહ્યો છે.
Indonesia’s Mount Merapi volcano erupts

Post a Comment

Previous Post Next Post