- આ પ્લેટફોર્મ 1.5કિમી લાંબુ છે જે કર્ણાટક રાજ્યના હુબ્લીનું સિદ્ધારુધા સ્વામીજી રેલ્વે સ્ટેશનમાં આવેલ છે.
- અગાઉ વિશ્વના સૌથી લાંબા રેલ્વે પ્લેટફોર્મનો ખિતાબ ભારતના જ 'ગોરખપુર જંકશન'ના નામે હતો જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તેની લંબાઈ 1366.33 મીટર છે.
- વિશ્વના ત્રીજા સૌથી લાંબુ પ્લેટફોર્મ પણ ભારતનું જ કોલ્લમ જંક્શન છે જે કેરળમાં છે અને જેની લંબાઈ માપ 1180.5 મીટર છે.